¡Sorpréndeme!

ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસની સ્ટ્રાઈક| ‘લમ્પી’ને લઈને સરકાર સતર્ક

2022-08-01 82 Dailymotion

રાજ્યમાં લમ્પી વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. લમ્પી વાઈરસને કારણે પશુઓના ટપોટપ મોત થઈ રહ્યાં છે, ત્યારે લમ્પી વાઈરસ મામલે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, લમ્પી વાઈરસને લઈને સરકાર સતર્ક છે.